Master of Arts [ EDUCATION ]
(M.A.) : Semester - I
ફોર્મ ભરવા
સંબંધીત સુચનાઓ:-
·
એડમિશન માટે ઓનલાઈન ફોર્મ પુરતી વિગતો સાથે નિર્ધારીત
તારીખ સુધીમાં ભરવુ ફરજીયાત છે.
·
ફોર્મ ઇંગ્લિશ કેપીટલ અક્ષરોમાં ભરવાનું રહેશે.
·
ફોર્મ ભરતા પહેલા ફોર્મમાં ભરવાની નીચેની વિગતો કાગળમાં
સ્વચ્છ અક્ષરે ક્રમમાં લખીને તેના આધારે ફોર્મ ભરવાથી ભુલો નિવારી શકાય, જેમ કે
1.
B.A.(Education) & B.Ed. સમકક્ષની વિગતો
1.1
યુનિ. સીલેકશન
1.2 પાસ થયાનો મહિનો – વર્ષ
1.3 સીટ નંબર (ફક્ત
આંકડામાજ લખવા)
1.4 મેળવેલ ગુણ, કુલગુણ
1.5 કોર્ષનો પ્રવાહ
(સ્ટ્રીમ )
1. અટક, નામ, પિતા/પતિનું નામ[માર્કશીટ મુજબ]
3.1
પ્રત્ર વ્યવહારનું સરનામુ
* ગામ/શહેર *
સોસાયટી * રોડ * વિસ્તાર * તાલુકો * જીલ્લો * રાજ્ય * પીન કોડ
3.2
મોબાઈલ નંબર (ફરજીયાત) STD નંબર સાથેનો નંબર
(મરજીયાત)
E mail Address ઈ-મૈલ (મરજીયાત)
4.1
ફોટો ગ્રાફ અપલોડ તાજેતરનો પાસપોર્ટ સાઈજનો 50 kb થીનાનો
4.2
સીગનેચર અપલોડ: બ્લેક સહીથી 50 kb થી નાની સહી.
4.3
જાતી
4.4 શારિરીક અપંગતા
4.5
કેટેગરી
4.6 જન્મ તારીખ
4.7
રાષ્ટ્રીયતા
5.1
પરીક્ષા કેન્દ્ર સીલેક્ટ કરવું
5.2
ઉતરવહી જવાબ ની ભાષા સીલેક્ટ કરવી.
5.3
લખવાની ભાષા સીલેક્ટ કરવી.
6. Ø ડીકલેરેશન
વાંચવુ.
Ø વેરીફીકેશન કોડ એન્ટર કરવો.
·
Ø સંપૂર્ણ ફોર્મ ક્ષતિરહિત
ભરાયા બાદ જ SAVE ઉપર કલીક કરવાથી રજીસ્ટ્રેશન નંબર જનરેટ થશે, તે સાચવવાનો રહેશે
·
PRINT ઉપર કલીક કરવાથી
ભરેલ ફોર્મ અને ચલણ તેમજ એસાઈમેન્ટનાં ફ્રન્ટ પેઈજ પ્રિન્ટ થશે.
·
ફરીથી ફોર્મ ની પ્રિન્ટ ની જરુરિયાત ઉપસ્થિત થાય તો REPRINT ઉપર
કલીક કરીને REG. NO. અને જન્મ તારિખ ENTER કરવાથી ફોર્મ પ્રિન્ટ થશે.
Ø ચલણમાં દર્શાવેલ સુચનાઓ નો વિધાર્થીઓ અચુક અમલ કરવાનો
રહેશે.
·
Ø રીપીટર
વિધાર્થીઓએ અગાઉ મેળવેલ રજીસ્ટ્રેશન નંબર તેમજ જન્મ તારીખ એન્ટર કરવાનું રહેશે.
· (૧) ઉપરોક્ત કોસૅમા પ્રવેશ માટેની જરૂરી તમામ લાયકાત હું ધરાવુ છું અને ફોમૅ
માં દશૉવેલ તમામ માહિતી સાચી છે. માહિતી ખોટી હશે તો મારો પ્રવેશ રદ થશે અને
યુનિવર્સિટી દ્રારા કાયૅવાહી કરવામાં આવશે તે હું જાણું છું.
· (૨) હું અન્ય કોલેજ/ યુનિવર્સિટી માં ૨૦૧૨-૧૩ ના એકેડેમીક વર્ષ દરમ્યાન આ
અભ્યાસક્ર્મ કે અન્ય અભ્યાસક્ર્મમાં યુનિવર્સિટી ની મંજુરી વિના જોડાયેલા નથી કે
જોડાશે નહીં.
· (૩) એકસ્ટર્નલ કોસૅ બાબત ની તમામ માહિતી યુનિવર્સિટી દ્રારા http://external.saurashtrauniversity.edu વેબસાઇટ ઉપર મુક્વામાં આવશે તે હું નિયમિત રીતે
વેબસાઇટ દ્રારા મેળવતો રહીશ. યુનિવર્સિટી દ્રારા વતૅમાન પત્રમાં અલગ જાહેરાત
આપવામાં આવશે નહી ત્થા વ્યક્તિગત પત્ર વ્યવહાર કરવામાં નહીં આવે તે હું જાણું છું.
· (૪) ફોમૅ માં દર્શાવેલ મોબાઇલ નંબર અન્ય વ્યક્તિ ના હોય તો તેની પાસેથી
એસ.એમ.એસ માટે ની મંજુરી મેળ્વયાબાદ ફોમૅ માં મોબાઇલ નંબર નાખવા.
· (૫) હું કાયદાકીય રીતે આ અભ્યાસક્ર્મમાં જોડાવા માટે મારા પર કોઇ પ્રતિબંધ નથી.
· (૬) કોઇપણ બાબત માં યુનિવર્સિટી દ્રારા લેવાનાર નિર્ણય આખરી હશે અને તે હું
સ્વિકારવામાં સંમતિ આપુ છું.
No comments:
Post a Comment